Monday, June 6, 2011

पूछते है जोपडी और पूछते है खेत भी कब लगत लुटते रहोगे देश को?

સુધારણા ચળવળો પાછળ ક્રાંતિ જરૂરી હોય છે.
વિશ્વ ઈતિહાસ ક્રાંતિ અને સુધારણા ચળવળો થી ભરેલો છે.સમુળગી ક્રાંતિ લોહીયાર જ હોય .બહુજ વર્ષો પછી ના દમન પછી જ સુધારણા ચળવળ ના ફૂલ ક્રાંતિ ના ઝાડ પર આવે છે.ભારત આજે એક એવા મોડ પર ઉભું છે કે ક્રાંતિ માટે ખેચી રહેલા તત્વો વચે તનાવ અનુભવે છે.આ ક્રાંતિ આઝાદી ના ક્રાંતિ તત્વો થી થોડી અલગ છે.આજે ભારત ના દરેક નાગરિક ને આ ક્રાંતિ થી પ્રેમ છે.કૈક નવું થવું જ જોઈએ.ફેરફાર થવા જ જોઈએ.આઝાદી ના લાભ બધા ને કેમ ના મળ્યા.મૂળ પ્રશ્ન દરેક દિલ ને હલાવે છે.
શૈક્ષણિક ક્ષેત્ર હોય કે આરોગ્ય નું ક્ષેત્ર ,કાનૂની સુધાર ની વાત હોય કે વહીવટી સુધારણા ની વાત હોય.દરેક ને સમજ પડે છે હવે.રાજ કારણ થી નફરત કરતા ભારતીયો ના જાણે કેમ આ રાજ્કાર્નીયો ના કારણમાં ફક્ત એક ના થયી શકવા ના લીધે સહન કરે છે.વાળા,ધર્મ,પક્ષ,સંપ્રદાય કે વિચારધારાઓ ના નામે કાયરતા વ્યક્ત કરતા લોકો એક થયી રહ્યા હોય તેવું લાગે છે.ભાજપા લાભ લઇ જશે ના દર વચે કદાચ સ્ટેજ પર એક સાથે ઉભા રહવા ના માંગતા લોકો ભ્રષ્ટાચાર ના મુદ્દે એક છે એવું લાગે છે.
હવે ગીત ના શબ્દો સાચા લાગે છે.
લે મશાલે ચલ પડે હૈ લોગ મેરે ગામ કે ,અબ અંધેરા જીત લેંગે લોગ મેરે ગામ કે
પૂછતી હૈ ઝોપડી ઓર પૂછતે ખેત ભી કબ લાગત લુટે રહેગે લોગ મેરે ગાવ કે.
બિન લડે કુછ ભી યહા મિલતા નહિ એ જન કર,અબ લડાઈ લાડ રહે હૈ લોગ મેરે ગામ કે.
નયા સુરજ અબ ઉગેગા બહાર હોગી હર ગામ મેં
લે મશાલે ચલ પડે હૈ લોગ મેરે ગામ કે.

આશાવાદ ના કિરણો અન્ના હજારે જ આંદોલન થીજ થયા છે.ક્રાંતીકાર માં અન્ના નું નામ અમર બની જશે.
જયહિન્દ.
લગેરહો નટુભાઈ ૯૨૨૮૪૮૪૪૫૯,સુરત,ગુજરાત.
લોક આંદોલન ગુજરાત


























सरकार से सवाल पूछते है हम.सरकार चलाने दिया तुम्हे
तो सर फोड़ना सुरु किया लोगो के ,
राम लीला मेदान में रावण लीला किया तुमने.
सोते हुए लोगो को बेकशुर मारा तुमने.
सत्याग्रह करते शांतिप्रिय लोको पे १४४ धारा लगायी तुमने.
एक जूता मारने की कोशिश में पत्रकार को पिटा तुमने.
लाखो जुटे खाने की नोबत आई है ,संजो तो अच्छा है.
सर्कार हमसे डरती है ,पुलिस को आगे करते हो तुम
लेकिन एक दिन इंदिरा की तरह,तुम्हे मारेगी धुंथ धुंथ के.
तब कहा छुपोगे,काले धन लाना देश में गुना है क्या.
पूछते है जोपडी और पूछते है खेत भी कब लगत लुटते रहोगे देश को?

लगेरहो नतुभाई ९२२८४८४४५९ सूरत